Swasth Jivanano Sauthi Saral Rasto #SadhguruGujarati #Healthy #SimplestWay #Life
સદગુરુ સમજાવે છે, જો તમે તમારા શરીરને સારી રીતે રાખવા ઈચ્છો છો, તો તમારે તેનો ઉપયોગ કરવો જ જોઇએ, જેટલો તમે તેનો ઉપયોગ કરો છો, તે એટલું જ વધુ સારું બને છે. સ્વાસ્થ્ય એ કોઈ શોધ કે વિચાર નથી - જો શરીર, મન અને જીવન ઉર્જાઓને સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સ્વાભાવિક રીતે આવશે.
English Video:
જુઓ સંબંધિત વિડિઓઝ
કેવું ભોજન સૌથી વધુ શક્તિ આપે છે?
લીમડાના વપરાશથી કેન્સર કેવી રીતે રોકી શકાય?
પાણી પીવાની સાચી રીત કઈ છે?
એક યોગી, યુગદ્રષ્ટા, માનવતાવાદી, સદ્દગુરુ એક આધુનિક ગુરુ છે, જેમણે યોગ અને પ્રાચીન વિજ્ઞાન પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત છે. વિશ્વ શાંતિ અને ખુશીઓની દિશામાં નિરંતર કામ કરી રહ્યા સદ્દગુરુ ના રૂપાંતરણકારી કાર્યક્રમોથી દુનિયાના કરોડો લોકોને એક નવી દિશા મળી છે. દુનિયાભર માં લાખો લોકોને આનંદ ના માર્ગ માં દીક્ષિત કરાવ્યા છે.
સદગુરુની ઓફિશિયલ ગુજરાતી ફેસબૂક ચેનલ
ઈશા ફોઉન્ડેશન ગુજરાતી બ્લોગ
સદગુરુ એપ્પ ડાઉનલોડ કરો
જુઓ :
0 Comments